ભારતીય સ્ટેટ બેંક (STATE BANK OF INDIA ) (એસ બી આઈ) દ્વારા  5400+  જુનિયર ક્લાર્ક (JUNIOR CLERK / JUNIOR ASSOCIATE) ની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી વિશેની તમામ માહિતી જેમાં ભરતીમાં કેટલી જગ્યા પડેલી છે તથા પગાર ધોરણ, લાયકાત, ભરતીના ફોર્મ ક્યારે ભરાશે , પરીક્ષા કઈ રીતે અને ક્યારે લેવાશે તે તમામ વિશેની સંપર્ણ માહિતી નીચે આપેલ છે. 


ભરતીની માહિતી / JOB DETAILS

  • Junior Associate (Clerk)
  • Junior Associate (Clerk-Special Recruitment drive) 

 

કેટેગરી વાઈઝ જગ્યા /CATEGORY WISE VACANCIES 

Junior Associate (Clerk)


General : 2109 Posts
OBC : 1181 Posts
EWS : 480 Posts 
SC : 722 Posts 
ST : 423 Posts 

Junior Associate (Clerk-Special Recruitment drive)


General : 42 Posts 
OBC : 14 Posts 
EWS : 17 Posts 
SC : 08 Posts 
ST : 04 Posts 



શૈક્ષણીક  લાયકાત / EDUCATION QUALIFICATION


અરજદારે કોઈપણ ખ્યાતનામ યુનિવર્સીટીમાંથી કોઈપણ ફિલ્ડમાં ડિગ્રી મેળવેલ હોઈ તો તેઓ આ  ભરતી માટે ફોર્મ ભરી શકે છે. તથા ભરતી માટેની શૈક્ષણીક લાયકાત માટે ઓફિશ્યિલ નોટિફિકેશન (OFFICIAL NOTIFICATION) જોઈ લેવી.

 

વય મર્યાદા /AGE LIMITS 

Minimum: 20 years

Maximum: 28 years

Age Relaxation (Upper Limits)

  • SC/ST: 5 YEARS
  • OBC: 3 YEARS 

 

અરજી ફી /APPLICATION FEE 

General/OBC/EWS: 750 /-

SC/ST/PH :0 /-


સિલેક્શન પ્રક્રિયા / SLECTION PROCEDURE


આ ભરતી માટેની પરીક્ષા બે પ્રકારે લેવામાં આવશે. આ બંને પ્રકારની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.
  • પ્રાથમિક પરીક્ષા / PRELIMINARY EXAM
  • મુખ્ય પરીક્ષા / MAIN EXAM

આ બંને પરીક્ષા વિશે વધારે માહિતી માટે ઓફિશ્યિલ નોટિફિકેશન (OFFICIAL NOTIFICATION) ખાસ જોવી.

 

અરજી કેવી રીતે કરવી? / HOW TO APPLY?

ભરતી માટે અરજી કરવા નીચે આપેલી ઓફિશ્યિલ વેબસાઈટ (OFFICIAL WEBSITE) ની મુલાકાત લો.

 OFFICIAL WEBSITE: CLICK HERE

 OFFICIAL NOTIFICATION: CLICK HERE


મહત્વપૂર્ણ તારીખો /IMPORTANT DATES

STARTING DATES OF ONLINE APPLICATION: 27/04/2021

LAST DATE TO APPLY ONLINE: 17/05/2021


Post a Comment