🎇GK QUIZ ગુજરાતના મુખ્યમંત્રીઓ🎇

🏆 કયા મુખ્યમંત્રીના સમયમા ગણોતધારા સુધારો કરવામા‍‍ આવ્યો હતો ?

A. ડૉ જીવરાજ મહેતા ✅
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

🏆 કયા મુખ્યમંત્રીના સમયમાઁ અંકલેશ્વર તેલ ક્ષેત્ર શોધાયું ?

A. ડૉ જીવરાજ મહેતા ✅
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

🏆  છડા બેટ વિસ્તારનો પાકિસ્તાન માં સમાવેશ કયા મુખ્યમંત્રી ના સમયમાં થયો ?

A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ ✅
D. ઘનશ્યામ ઓઝા

🏆 કયા મુખ્યમંત્રીના સમયમાં આદિજાતિ વિકાસ કોર્પોરેશન ની રચના કરવામાઁ આવી ?

A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા ✅

🏆કયા મુખ્યમંત્રીના સમયમાં  કોયલી રિફાઇનરી એ ઉત્પાદન કાર્ય શરૂ કર્યું ?

A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા ✅
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

🏆ક્યા મુખ્યમંત્રીના સમયમાં કોયલી રિફાઇનરી નું સ્થાપના કાર્ય શરૂ થયું ?

A. ડૉ જીવરાજ મહેતા ✅
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

🏆કયા મુખ્યમંત્રીના સમયમાઁ પંચાયતી રાજ  નો અમલ થયો?

A. ડૉ જીવરાજ મહેતા ✅
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

🏆  પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યાં મુખ્યમંત્રી ના સમય માં લાગ્યું હતું ?

A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ ✅
D. ઘનશ્યામ ઓઝા

🏆કયા મુખ્યમંત્રીના સમયમાઁ  શહીદ સ્મારકો નો પ્રશ્ન ઉકેલવામાઁ આવ્યો હતો?

A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ ✅
D. ઘનશ્યામ ઓઝા

🏆  દેવસ્થાન ઇનામ નાબૂદીનો કાયદો ક્યાં મુખ્યમંત્રી ના સમય માં પસાર થયો ?

A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ ✅
D. ઘનશ્યામ ઓઝા

🏆 ક્યાં મુખ્યમંત્રી ના સમય માં વડોદરામાં બાજવા ખાતે GSFC ની સ્થાપના થઇ ?

A. ડૉ જીવરાજ મહેતા ✅
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

🏆કયા મુખ્યમંત્રીના સમયમાઁ માધ્યમિક શિક્ષણ બોર્ડ ની રચના કરવામાઁ આવી હતી?

A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા ✅

🏆  ગુજરાત ના સૌથી નાની વય ના મુખ્યમંત્રી?

A. ચીમનભાઈ પટેલ ✅
B. બાબુભાઇ પટેલ
C. માધવસિંહ સોલંકી
D. અમરસિંહ ચૌધરી

🏆  નર્મદા યોજના માટે પ્રયત્નશીલ મુખ્યમંત્રી?

A. ચીમનભાઈ પટેલ ✅
B. નરેન્દ્રભાઈ મોદી
C. માધવસિંહ સોલંકી
D. અમરસિંહ ચૌધરી

🏆 પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી ?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ ✅
C. માધવસિંહ સોલંકી
D. અમરસિંહ ચૌધરી

🏆 કયા મુખ્યમંત્રી દ્વારા પછાત વર્ગો માટે કુટુંબ પોથી દાખલ કરવામાઁ આવી હતી?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ
C. માધવસિંહ સોલંકી ✅
D. અમરસિંહ ચૌધરી

🏆  કિમલોપ ની સ્થાપના કરનાર મુખ્યમંત્રી?

A. ચીમનભાઈ પટેલ ✅
B. બાબુભાઇ પટેલ
C. માધવસિંહ સોલંકી
D. અમરસિંહ ચૌધરી

🏆 ભરૂચ ખાતે GNFC નું કારખાનું ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં સ્થપાયું હતું?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ
C. માધવસિંહ સોલંકી ✅
D. અમરસિંહ ચૌધરી

🏆 ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના ક્યાં મુખ્યમંત્રી ના સમય માં શરૂ થઈ ?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ ✅
C. માધવસિંહ સોલંકી
D. અમરસિંહ ચૌધરી

🏆  પાંચ વર્ષ ની મુદત પૂર્ણ કરનાર ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કયાઁ છે?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ
C. માધવસિંહ સોલંકી ✅
D. અમરસિંહ ચૌધરી

🏆 ચોથું રાષ્ટ્રપતિ શાસન કોના સમય માં ?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ ✅
C. માધવસિંહ સોલંકી
D. અમરસિંહ ચૌધરી

🏆  શિક્ષણ માં 10+2+3 ની પેટર્ન અમલી બનાવનાર મુખ્યમંત્રી?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ ✅
C. માધવસિંહ સોલંક
D. અમરસિંહ ચૌધરી

🏆  સો સિંચાઈ યોજના ને મંજૂરી આપનાર મુખ્યમંત્રી?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ
C. માધવસિંહ સોલંકી
D. અમરસિંહ ચૌધરી ✅

🏆  ચાર વખત શપથ લેનાર મુખ્યમંત્રી ?
A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ
C. માધવસિંહ સોલંકી ✅
D. અમરસિંહ ચૌધરી

🏆  નિચેનામાથી ક્યા મુખ્યમંત્રીએ માતૃ ભાષા માં વહીવટ પર ભાર મુક્યો હતો?

A. ચીમનભાઈ પટેલ
B. બાબુભાઇ પટેલ ✅
C. માધવસિંહ સોલંકી
D. અમરસિંહ ચૌધરી


Post a Comment