ગુજરાત હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી ૨૦૨૧

GUJARAT HIGHCOURT STENOGRAFER VACANCIES 2021


 નમસ્કાર વિધ્યાર્થી મિત્રો,

તાજેતરમાઁ HC OJAS દ્વારા એક જાહેરાત બહાર પડવામાઁ આવી છે જેમા ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફરની ખાલી જગ્યા માટે ભરતી કરવામાઁ આવી રહી છે. આ જાહેરાત ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) દ્વારા 10 ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર માટે આ ભરતી બહાર પાડવામાઁ આવી છે. આ ભરતી માટે જરુરી માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉમર, ફોર્મ ભરવા માટે ફી, પરિક્ષા કેવી રીતે લેવાશે વગેરે જેવી સમ્પુર્ણ માહિતી નિચે આપેલી છે. આવી કોઈ પણ ભરતીની માહિતી માટે હમેંશા WWW.GKOFGUJARAT.COM ને જોતો રહેવુ.


કઈ ભરતી માટે જાહેરાત છે?

૧. ગુજરાતી સ્ટેનોગ્રાફર (જગ્યા: ૧)

૨. અંગ્રેજી સ્ટેનોગ્રાફર ( જગ્યા:૯)

કુલ જગ્યા: ૧૦


શૈક્ષણિક લાયકાત:

અરજદારે કોઈ પણ યુનિવર્સિટીમાઁથી પોતાની ગ્રેજ્યુએટ કરેલ હોવુ જોઈએ અથવા તો ગ્રેજ્યુએટને સમક્ષક કોઈ પણ કોર્સ જે સરકાર માન્ય સંસ્થામાથી કરેલ હોવો જોઈએ.

અરજદારની કોમ્પ્યુટરમાઁ ટાઈપીંગ સ્પીડ નિચે મુજબ હોવી જોઈએ.

ગુજરાતી (Gujarati) : 90 w.p.m

અંગ્રેજી (English) : 120 w.p.m


પગાર ધોરણ:

૧. ગુજરાતી સ્ટેનોગ્રાફર : 34,900-1,26,600

૨. અંગ્રેજી સ્ટેનોગ્રાફર : 44,900-1,42,400


ઉમર:

અરજદારની ફોર્મ ભરતી વખતે ઉમર ઓછામા ઓછી 21 વર્ષ તથા વધુમા વધુ 40 વર્ષની હોવી જોઈએ.

Age Relaxation : ST/SEBC/PH/EX-SERVICEMAN - 5 વર્ષ


ફી:

ST/SC/EBC/PH/ESM- Rs.300/-

OTHER- Rs.600/-


કેવી રીતે ફોર્મ ભરવુ?

  • ઓફીશિયલ વેબસાઈટ પર જાઓ. www.hc-ojas.guj.nic.in
  • આ વેબસાઈટ પર જવાથી તમને હોમ પેજ દેખાશે
  • ત્યાઁ તમને આ ભરતી બાબતેની નોટિફીકેશન દેખાશે.
  • આ નોટિફિકેશન ડાઊનલોડ કરો અને ધ્યાનપૂર્વક વાંચો.
  • જો તમે આ ભરતી માટે લાયકાત ધરાવતા હોવ તો APPLICATION FORM ONLINE પર ક્લિક કરો.
  • માંગ્યા મુજબની બધી જ માહિતી ભરો.
  • તમારો માંગેલ સાઈઝ મુજબ ફોટો અને હસ્તાક્ષર ઉપલોડ કરો.
  • ફોર્મ ભરાયા પછી તમારી કેટેગરી મુજબ ફી ભરો.
  • ત્યારબાદ ફોર્મ SUBMIT કરી અને CONFIRM કરો.


જરુરી તારીખો:

ફોર્મ ભરવાની શરુઆત: 20/04/2021

ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ: 04/05/2021


Post a Comment