સામાન્ય વિજ્ઞાન ક્વિઝ
GENERAL SCIENCE QUIZ
Most important general science MCQ Type question and answers we are discuss here for verious competitive exam like RRB, SSC, GPSC, UPSC, GSSSB, TALATI, BIN CHACHIVALAY CLERK, PSI and other exam
1. હેવી વોટરનું બીજું નામ શું છે ?
(A) હેવીરેમ
(B) સોનેરીયમ
(C) ડયુટેરીયમ
(D) યુગોરીમ
2. પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ?
( A ) પ્રકાશ તિવ્રતા
( B ) સમય
( C ) અંતર
( D ) પ્રકાશની શક્તિ
3. એકસ - રેની શોધ કોણે કરી હતી ?
( A ) ઝેનર
( B ) મેડમ કયુરી
( C ) રોન્ટેઝન
( D ) આર્કીમીડીઝ
4. સુકો બરફ કોને કહે છે ?
(A) આઈસોકસાઈડ
(B) ડીસ્ટ્રીલ વોટર
(C) સલ્ફર ડાયોકસાઈડ
(D) ઘન કાર્બનડાયોકસાઈડ
5. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
(A) શુક
(B) ગુરૂ
(C) બુધ
(D) નેપ્ચ્યુન
6. નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ?
(A) અણુ બોમ્બ
(B) હાઈડ્રોજન બોમ્બ
(C) ન્યુટ્રોન બોમ્બ
(D) ત્રણમાંથી કોઈ નહીં
7. ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ?
(A) આરકીમીડીઝ
(B) યુકલીડ
(C) એરીસ્ટોટલ
(D) પ્લેટો
8. સુપર સોનિક શબ્દો શેના માટે વપરાય છે ?
(A) હવાની ગતિ
(B) અવાજની ગતિથી વધારે ગતિ
(C) અવાજની ગતિથી ઓછી ગતિ
(D) ત્રણમાંથી એક પણ નહીં
9.સર્પગંધામાંથી શું મળી આવે છે ?
(A) રીસ્પીન
(B) નિકોટીન
(C) મોર્ફન
(D) ક્વિનાઈન
10. એન્ટીબાયોટીકસ કોને નષ્ટ કરે છે ?
(A) બેકટેરીયા
(B) વાઈરસ
(C) ફુગ
(D) પ્રજીવક
11. લીફટની શોધ કોણે કરી છે ?
(A) જોસેફ વાન
(B) પીટર ગોલ્ડમાર્ક
(C) એલિસા ઓટીસ
(D) બ્રુનેલ ઓટીસ
12. એઈડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ?
(A ) સી.બી.ટી.એસ
(B) એચ. આઈ. વી.
(C) એલીસા
(D) એસ. જી. પી. ટી.
13. હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ?
(A) ક્રીશ્ચન બર્નાડ
(B) માર્ટીન કલાઈવ
(C) રોબર્ટ વેલનબર્ગ
(D) એલેક્ઝાંડર ફલેમિંગ
14. આગ ઓલવવા કયા વાયુની જરૂર છે?
(A નાઈડ્રોજન
(B) અંગારવાયુ
(C) ઓક્સિજન
(D) કલોરિન
15. મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચા કેટલા અઠવાડીયામાં બહાર આવે છે ?
(A) બે
(B) ત્રણ
(C) ચાર
(D) એક
TAG: general science quiz, general science quetions and answers pdf, general science topics, general science quetions and answers in gujarati, general science in gujarati, science in gujarati, science quetion in gujarati, general science quiz in gujarati, science general knowledge, gkofgujarat, gk of gujarat, gk gujarat, general science pdf, gk science question
Post a Comment